એક ઊજ્જવળ ભવિષ્યની શરુઆત
360 આવિષ્કાર – તમારાથી પ્રેરિત
અમારાં 360 આવિષ્કારો જીવાત નિયંત્રણમાં નવા સીમાચિહ્નો કાયમ કરે છે
સિન્કેન્ટામાં અમે અમારાં ગ્રાહકોની વૈશ્વિક જરુરયિાતોને ધ્યાનથી સાંભળીએ છીએ, જે અમને અન્યથી અલગ, કારગત ઉપાયો તૈયાર કરવા પ્રેરણા આપે છે.
પ્લિનઝોલિનનું પરિણામ છે
અનોખી કાર્ય પદ્ધતિ
સિમોડીસ - ઘણા ફાયદાઓ સાથે જંતુનાશક
ઘણા જંતુઓ અને જીવાતોને નિયંત્રિત કરે છે.
એક કલાક પછી જંતુ ખાવાનું બંધ કરે છે.
અસર લાંબા સમય સુધી ચાલે છે.
ભલામણો અને ડોઝ
મહત્વપૂર્ણ ગુણો
કામગીરી
- બહુવધ અસર
- લાંબા સમય સુધી નિયંત્રણ
- ચાવવાનું ઝડપથી બંધ કરે
- જીવાતની દરેક અવસ્થાનું નિયંત્રણ કરે
- સ્પર્શ અને જઠર દ્વારા ઝડપી અસર
કામગીરી
- બહુવધ અસર
- લાંબા સમય સુધી નિયંત્રણ
- ચાવવાનું ઝડપથી બંધ કરે
- જીવાતની દરેક અવસ્થાનું નિયંત્રણ કરે
- સ્પર્શ અને જઠર દ્વારા ઝડપી અસર
આવિષ્કાર
- નવી કાર્ય પદ્ધતિ
- કોઈ વિપરીત પ્રતિકારકતા નહીં
- આઈઆરએમ માટે શ્રેષ્ઠ
- સ્વચ્છ અને તાજો પાક ગુણવત્તા યુક્ત ઉપજ આપે છે..